વિડિયો: બેન સ્ટોક્સની હરકત પર કોચ ગંભીરનો જવાબ.
વિડિયો: બેન સ્ટોક્સની હરકત પર કોચ ગંભીરનો જવાબ.
Published on: 28th July, 2025

ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં બેન સ્ટોકસે મેચ ડ્રો કરવા માટે હેન્ડશેકની ઓફર કરી, જેને જાડેજા અને સુંદરે નકારી. આ બાબતે ભારતીય કોચ ગૌતમ ગંભીરે બેન સ્ટોક્સ પર નારાજગી વ્યક્ત કરી, કારણ કે ભારતીય બેટર્સ સદીની નજીક હતા અને મેચ ડ્રો થવામાં થોડો સમય બાકી હતો.