સુરત: રાંદેર ઝોનમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછો અને ઓછા દબાણે મળશે.
Published on: 29th July, 2025
Surat Corporationના રાંદેર ઝોનમાં વાલ્વ રીપેરિંગ અને હાઈડ્રોલિક વિભાગની કામગીરીને લીધે વરિયાવ વિસ્તારમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછો અને ઓછા દબાણે મળશે. 9 ઓગસ્ટથી પાણી પુરવઠો રાબેતા મુજબ થશે. વરીયાવ વાય જંકશન ખાતે ઓવરહેડ ટાંકી આવેલી છે.

Published on: July 29, 2025