પરિણીતાના ફેક Instagram એકાઉન્ટ: બદનામીનો પ્રયાસ
પરિણીતાના ફેક Instagram એકાઉન્ટ: બદનામીનો પ્રયાસ
Published on: 04th May, 2026

વટવામાં એક પરિણીતાના નામે નકલી Instagram એકાઉન્ટ બનાવી, તેના ફોટા અને બીભત્સ લખાણ સાથે વાયરલ કરવામાં આવ્યું. અજાણ્યો શખસ પરિણીતા અને તેની નણંદના ફોટા વાપરી સંબંધિતોને બીભત્સ મેસેજ મોકલી તેમની સામાજિક બદનામી કરવાનો પ્રયાસ કરતો હતો. પરિણીતાના પતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધી સાયબર નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી છે.