સાબરકાંઠા LCBએ મોબાઈલ લૂંટના આરોપી ઝડપ્યા.
સાબરકાંઠા LCBએ મોબાઈલ લૂંટના આરોપી ઝડપ્યા.
Published on: 04th May, 2026

સાબરકાંઠા LCBએ ખેરોજ નજીક વેપારી પાસેથી લૂંટાયેલા 11 મોબાઈલ અને મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે ₹1,10,561 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.