ગોંડલમાં બે જગ્યાએ આગ: તંત્રની બેદરકારી સામે પ્રશ્નો.
ગોંડલમાં બે જગ્યાએ આગ: તંત્રની બેદરકારી સામે પ્રશ્નો.
Published on: 04th May, 2026

ગોંડલના ગંજીવાડામાં લાકડાના કારખાનામાં આગ, 5 કલાક બાદ પણ કાબૂ મેળવવા પ્રયાસ ચાલુ. ભોજરાજપરામાં PGVCL ટ્રાન્સફોર્મરમાં આગ. 24 કલાકમાં બે ઘટનાઓ અને તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં રોષ.