ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર': કેસર કેરીની રખેવાળી કરતા જોવા મળ્યા
ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર': કેસર કેરીની રખેવાળી કરતા જોવા મળ્યા
Published on: 04th May, 2026

ધારીના ઝર ગામમાં કેસર કેરીના બગીચામાં સિંહ પરિવાર રખેવાળી કરતો જોવા મળ્યો. નીલગાય અને ભૂંડનો ત્રાસ ઘટ્યો, ખેડૂતો ખુશ. 'કેસર' કેરી અને 'કેસરી' સિંહનું અનોખું સહ-અસ્તિત્વ.