ઉર્જા અને કૃષિ મંત્રીની હાજરીમાં બેલમપર ગામમાં પુસ્તકાલયનું લોકાર્પણ.
ઉર્જા અને કૃષિ મંત્રીની હાજરીમાં બેલમપર ગામમાં પુસ્તકાલયનું લોકાર્પણ.
Published on: 04th May, 2026

મહુવા તાલુકાના બેલમપર ગામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું. બંને મંત્રીઓએ ગામના વિકાસ માટે અનુક્રમે 10 અને 5 લાખની ગ્રાન્ટ જાહેર કરી. આ પુસ્તકાલય જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રેરણારૂપ બનશે.