Healthy રાજકોટ: પૌષ્ટિક આહાર સાથે બાળ વિકાસ.
Healthy રાજકોટ: પૌષ્ટિક આહાર સાથે બાળ વિકાસ.
Published on: 04th May, 2026

રાજકોટ મનપાની 89 શાળામાં PM પોષણ યોજના હેઠળ 24000 બાળકો માટે હાઇજેનિક રસોડામાં પૌષ્ટિક ભોજન અને નાસ્તો તૈયાર થાય છે. અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ, લેબ ટેસ્ટિંગ અને સમયસર ડિલિવરી સાથે ન્યુટ્રિશન વેલ્યુનું પાલન થાય છે.