ધોરણ-12ની પૂરક પરીક્ષા જૂનમાં, નાપાસ વિદ્યાર્થીઓને સુધારાની તક
ધોરણ-12ની પૂરક પરીક્ષા જૂનમાં, નાપાસ વિદ્યાર્થીઓને સુધારાની તક
Published on: 04th May, 2026

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-12ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂન માસમાં પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. 'બેસ્ટ ઓફ ટુ' નિયમો હેઠળ લેવાનાર આ પરીક્ષાથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શકશે. ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે જાહેર થશે.