સુરતના  વેલંજા ઉમરા ચોકીમાં PSI પર હુમલો, યુનિફોર્મના બટન તોડ્યા.
સુરતના વેલંજા ઉમરા ચોકીમાં PSI પર હુમલો, યુનિફોર્મના બટન તોડ્યા.
Published on: 04th May, 2026

વેલંજા ઉમરા પોલીસ ચોકીમાં બે ભાઈઓએ PSI અને હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. ઝપાઝપીમાં PSIના યુનિફોર્મના બટન તૂટ્યા અને હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી. બંને ભાઈઓ સામે ગુનો દાખલ થયો.