પાટણમાં ધો.12નું ઉત્કૃષ્ટ પરિણામ!
પાટણમાં ધો.12નું ઉત્કૃષ્ટ પરિણામ!
Published on: 04th May, 2026

ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં પાટણ જિલ્લાએ ઝળહળતી સફળતા મેળવી છે. સાયન્સ પ્રવાહમાં 84.43% અને સામાન્ય પ્રવાહમાં 94.77% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સાયન્સમાં 8, જ્યારે સામાન્ય પ્રવાહમાં 75 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું.