ભારતનું સેમિકન્ડક્ટર ચિપ બજાર 2030 સુધીમાં વધશે, જે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન બનાવશે.
ભારતનું સેમિકન્ડક્ટર ચિપ બજાર 2030 સુધીમાં વધશે, જે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન બનાવશે.
Published on: 03rd August, 2025

India's semiconductor business 2030 સુધીમાં બમણું થવાની સંભાવના છે, જે 100 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. 2024-2025માં આ બજાર 45-50 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે, જે 2023માં 38 બિલિયન ડોલર હતું. આનાથી સેમિકન્ડક્ટર ચિપમાં ભારતનો ડંકો વાગશે. Taiwan સૌથી મોટો નિકાસકાર છે.