મનીષા સાથે સંકળાયેલા વિવિધ રાજ્યોના એજન્ટોની તપાસ શરૂ.
મનીષા સાથે સંકળાયેલા વિવિધ રાજ્યોના એજન્ટોની તપાસ શરૂ.
Published on: 03rd August, 2025

અમદાવાદના ધોળકામાં બાળકી અપહરણ કેસમાં મનીષા સોંલકી સાથે સંકળાયેલા એજન્ટોની તપાસ શરૂ થઈ છે. પોલીસે બે શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચાલતા બાળ તસ્કરીના ગુના અંગે અનેક વિગતો સામે આવી છે. મનીષાએ અન્ય ચાર બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટોની મદદથી વેચાણ કર્યા હતા. પોલીસ તપાસ કરશે.