સરદારધામ કેમ્પસનું ભૂમિપૂજન: ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે: CM ભૂપેન્દ્રભાઇ પટેલ.
સરદારધામ કેમ્પસનું ભૂમિપૂજન: ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે: CM ભૂપેન્દ્રભાઇ પટેલ.
Published on: 28th July, 2025

રાજકોટમાં ₹100 કરોડના ખર્ચે 40 હજાર વાર જગ્યામાં સરદારધામનું CM ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન થયું. CM એ જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં પ્રત્યેક નાગરિક સામેલ થાય તે આનંદની વાત છે. વડાપ્રધાનની ‘એક પેડ મા કે નામ’ અને ‘Catch the Rain’ યોજનાઓ જન ભાગીદારીથી સફળ થશે. મનસુખ માંડવિયાએ સમાજના ઉત્કર્ષ માટે સાચા ભાવથી લીધેલા સંકલ્પો સિદ્ધ થાય તેમ જણાવ્યું.