શીતલ પાર્ક પાસે રસ્તો બેસી ગયો અને ડ્રેનેજનો મેનહોલ ઊંચો થતા સમસ્યા.
શીતલ પાર્ક પાસે રસ્તો બેસી ગયો અને ડ્રેનેજનો મેનહોલ ઊંચો થતા સમસ્યા.
Published on: 28th July, 2025

વોર્ડ નં. 1ના શીતલ પાર્ક નજીક રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો અનુભવ થાય છે, કેમ કે રસ્તો બેસી ગયો છે અને ડ્રેનેજનો મેનહોલ ઊંચો દેખાય છે. વરસાદમાં પાણી ભરાતા ટુ-વ્હિલર ચાલકો ખાબકે છે. નેતાઓની ખાઉધરી નીતિના કારણે રસ્તાનું કામ નબળું થતા લોકોએ ભોગવવું પડે છે.