બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો: બગવાડા ટોલનાકા પર બસ ડિવાઈડર સાથે અથડાઈ.
Published on: 29th July, 2025
વલસાડ ડેપોની સરકારી બસ છાપી-વાપી રૂટ પર જતી હતી. ડ્રાઈવર કલ્પેશભાઈ પરમાર વરસાદને લીધે બગવાડા ટોલનાકા પાસે ઝડપમાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો, અને બસ ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માતમાં બસના આગળના ભાગની બોડી દબાઈ ગઈ, મુખ્ય કાચ અને કંડક્ટર સાઈડનો દરવાજો તૂટી ગયો.

Published on: July 29, 2025