વલસાડ: સાવકા પિતાએ 13 વર્ષીય તરુણી પર વેસ્ટ રેલ્વે યાર્ડમાં દુષ્કર્મ આચર્યું.
વલસાડ: સાવકા પિતાએ 13 વર્ષીય તરુણી પર વેસ્ટ રેલ્વે યાર્ડમાં દુષ્કર્મ આચર્યું.
Published on: 29th July, 2025

વલસાડમાં 13 વર્ષીય તરુણીને દવાખાનેથી ઘરે લાવતી વખતે સાવકા પિતાએ વેસ્ટ રેલ્વે યાર્ડના બંધ મકાનમાં દુષ્કર્મ આચર્યું. યુવતીની માતાએ તેને દવાખાને મોકલી હતી, જ્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની. એક યુવકે બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા અને આરોપી પિતા ભાગી ગયો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.