પોલીસ ખાતામાં 7 પોલીસ કર્મીની બદલી કરાઇ: તાત્કાલિક અસરથી બદલીનો હુકમ.
Published on: 28th July, 2025
લોકલ ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી.(SOG)ના 7 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલીનો હુકમ થયો છે. જેમાં એલ.સી.બી.(LCB)ના અરવિંદભાઇ ધરમશીભાઇ, સંજયભાઇ નાથાભાઇ, મહેન્દ્રભાઇ બટુકભાઇ, વિઠ્ઠલભાઇ લાખાભાઇ, અનિલભાઇ દામજીભાઇ, અરવિંદભાઇ ગોબરભાઇ અને ભારતીબેન વાલજીભાઇનો સમાવેશ થાય છે, તેઓને ગંગાજળિયા પોલીસ મથકમાં એટેચ કરવામાં આવ્યા છે.

Published on: July 28, 2025