પંચમહાલમાં શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં.
પંચમહાલમાં શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં.
Published on: 01st March, 2026

પંચમહાલમાં શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના કરુણ મોત. કવાલીથી બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ. અણીયાદ ગામ નજીક છકડો પલટતાં દુર્ઘટના, પોલીસ તપાસ ચાલુ. બે વૃદ્ધોના ઘટનાસ્થળે જ મોત, આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી.