રાજકોટના રામનાથ મહાદેવને શ્રાવણના પહેલા સોમવારે વિલાયતી ફૂલથી શણગાર: વિવિધ કાર્યક્રમોનું આયોજન.
Published on: 28th July, 2025
આશરે 550 વર્ષ પહેલાં, જ્યારે રાજકોટ શહેરની સ્થાપના ન થઈ ત્યારે ગાયકવાડ સરકારે સુબાને શિવલિંગ મળ્યું, જેનું નામ રામનાથ અપાયું. ત્યારબાદ રામનાથ દાદાની ગ્રામ્ય દેવતા તરીકે પૂજા થવા લાગી. શ્રાવણ માસમાં વિશેષ પૂજા, આરતી અને શણગાર થશે. પહેલા સોમવારે વિલાયતી ફૂલનો શણગાર અને થેલેસેમિયા માટે BLOOD DONATION CAMP થશે. ચોથા સોમવારે રામનાથદાદા નગરચર્યાએ નીકળશે.

Published on: July 28, 2025