લખતર: શહીદ કુલદીપ પટેલની પુણ્યતિથિએ પરિવારે આશ્રમમાં ભોજન પીરસ્યું, અનોખી શ્રદ્ધાંજલિ.
Published on: 29th July, 2025
સુરેન્દ્રનગરના લીલાપુરના શહીદ કુલદીપ પટેલની ચોથી પુણ્યતિથિએ પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ આપી. તેઓ Indian Navyમાં ફરજ બજાવતા હતા. 2021માં શિપ પર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારે ગોંડલના આશ્રમમાં 80થી વધુ મંદબુદ્ધિની મહિલાઓને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપી.

Published on: July 29, 2025