દાનહમાં વરસાદ: એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો.
Published on: 29th July, 2025
દાદરા નગર હવેલીમાં એક ઇંચથી વધુ વરસાદ થયો; સેલવાસમાં 26.8 MM અને ખાનવેલમાં 10.6 MM વરસાદ નોંધાયો. સેલવાસમાં સિઝનનો કુલ વરસાદ 1793.80 MM અને ખાનવેલમાં 1755.30 MM થયો. મધુબન ડેમનું લેવલ 71.80 મીટર છે, જેમાં પાણીની આવક અને જાવક 19185 અને 19885 ક્યુસેક છે. અથાલ બ્રિજ નજીક પાણીનું લેવલ 26.50 મીટર છે.

Published on: July 29, 2025