શિવલિંગની મહાપૂજા: નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં શિવલિંગની મહાપૂજાનું આયોજન.
શિવલિંગની મહાપૂજા: નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં શિવલિંગની મહાપૂજાનું આયોજન.
Published on: 28th July, 2025

શ્રાવણ માસમાં શિવભક્તો આસ્થાથી શિવપૂજા કરે છે. બાબરા તાલુકાના ચરખા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજની હાજરીમાં શાંતિશ્વર મહાદેવના સાંનિધ્યમાં શિવાભિષેક અને આર્તભાવથી શિવ-પ્રાર્થના સાથે સંપૂર્ણ વેદોક્ત વિધિથી પાર્થિવ શિવલિંગની મહાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.