ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: નેતાઓએ રાજકોટને સ્માર્ટ સિટીના બદલે ગામડાંથી પણ બદતર બનાવ્યું.
Published on: 28th July, 2025
રાજકોટમાં ભાજપનું શાસન હોવા છતાં શહેરની હાલત ખરાબ છે. નેતાઓ સ્માર્ટ સિટીના દાવા કરે છે, પણ રસ્તાઓ ખોદાયેલા અને કીચડવાળા છે. વોર્ડ નં. 13ના સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગામડાં જેવી સ્થિતિ છે. ચોમાસા પછી ડામરકામની વાતો કરીને નેતાઓ દર વર્ષે લોકોને છેતરે છે. હવે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે, ત્યારે ફરી નવા દાવાઓ થશે.

Published on: July 28, 2025