ગોધરામાં IPS સફિન હસન ગરબા રમ્યા, રાજ્યસભા સાંસદ અને પોલીસ વડા હરેશ દુધાત પણ જોડાયા.
ગોધરામાં IPS સફિન હસન ગરબા રમ્યા, રાજ્યસભા સાંસદ અને પોલીસ વડા હરેશ દુધાત પણ જોડાયા.
Published on: 26th September, 2025

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રી ગરબા મહોત્સવમાં મહિસાગરના SP સફિન હસન, રાજ્યસભાના સાંસદ ડો. જસવંત પરમાર અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે હાજરી આપી હતી. મહાનુભાવોએ આરતી ઉતારી અને ગરબામાં ભાગ લીધો. કાર્યક્રમમાં રાજલ બારોટે પરફોર્મ કર્યું. સાંસદ, જિલ્લા પોલીસ વડા અને SP સફિન હસન પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. નાના બાળકોને ભેટ આપવામાં આવી.