ગોધરા: કિન્નર સમાજની સમાધિ માટે જમીનની માંગ, કાઠિયાવાડ જવાની મુશ્કેલી.
ગોધરા: કિન્નર સમાજની સમાધિ માટે જમીનની માંગ, કાઠિયાવાડ જવાની મુશ્કેલી.
Published on: 26th September, 2025

Godhra ન્યૂઝ: ગોધરામાં કિન્નર સમાજ માટે સમાધિ માટે જમીન ફાળવવા આવેદનપત્ર અપાયું. કિન્નર સમાજના ગાદીપતિ નાયક સંગીતાદે હીરાદે નાયકે રજૂઆત કરી કે શહેરમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા નથી, જેથી સભ્યના અવસાન વખતે મુશ્કેલી પડે છે. અન્ય સમાજની જેમ સન્માનપૂર્વક અંતિમ વિધિ માટે Godhraમાં જ જગ્યા ફાળવવા અપીલ.