નર્સિંગ ભરતી પરીક્ષામાં ગરબડની આશંકા, ફરી પરીક્ષાની માંગ; પ્રશ્નોના ક્રમિક જવાબ ABCD હતા, HCનો એડવોકેટ જનરલને આદેશ.
નર્સિંગ ભરતી પરીક્ષામાં ગરબડની આશંકા, ફરી પરીક્ષાની માંગ; પ્રશ્નોના ક્રમિક જવાબ ABCD હતા, HCનો એડવોકેટ જનરલને આદેશ.
Published on: 26th September, 2025

આરોગ્ય વિભાગની નર્સિંગ ભરતી પરીક્ષામાં ગેરરીતિની શંકા ઉઠી છે, જેમાં પ્રશ્નોના જવાબ ક્રમિક ABCD હોવાની વાત સામે આવી છે. આથી અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષા લેવાની માંગણી કરી છે. હાઈકોર્ટે આ બાબતે એડવોકેટ જનરલને કેસમાં હાજર રહેવા જણાવ્યું છે. HCએ કહ્યું કે કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટેની આ ગોઠવણ લાગી રહી છે. વધુ સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે.