અમદાવાદ: ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી અને તેના પુત્રને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા.
અમદાવાદ: ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી અને તેના પુત્રને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા.
Published on: 26th September, 2025

અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસાહત ઊભી કરી મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી અને તેના પુત્રને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા. કોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા અને ભારત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. અગાઉ પોલીસે લલ્લા બિહારીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં 6 દિવસ મંજુર કરાયા હતા. લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીમાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું.