ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી માટે જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, જે 2 નવેમ્બરથી શરુ થશે.
ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી માટે જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, જે 2 નવેમ્બરથી શરુ થશે.
Published on: 26th September, 2025

ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય છે. 2 નવેમ્બરથી શરૂ થનારી પરિક્રમા માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વીજળી, પાણી, આરોગ્ય જેવી સુવિધાઓની ચર્ચા કરાઈ. કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને ધાર્મિક નિયમોનું પાલન કરવા જણાવ્યું. Traffic અને parking વ્યવસ્થા પર ભાર મુકાયો. PGVCL સહિતના અધિકારીઓ હાજર રહ્યા.