ખેડબ્રહ્મા પવિત્ર હરણાવ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન
ખેડબ્રહ્મા પવિત્ર હરણાવ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન
Published on: 23rd August, 2026

ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર હરણાવ નદીમાં ગતરોજ વહેલી સવારે દૂર- દૂર ગામડામાંથી દશામાની મૂર્તિ લઈને વાજતે- ગાજતે ડીજેના તાલે દશામાની મૂર્તિનુ વિસર્જન કરાયુ હતુ. પવિત્ર ગણાતી હરણાવ નદીમાં સવારે માનવ મેહરામણ ઉમટી પડયો હતો.