શુભ ચોઘડિયા અને હોરામાં રાખડી બાંધો
શુભ ચોઘડિયા અને હોરામાં રાખડી બાંધો
Published on: 23rd August, 2026

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર સૂચવે છે કે ૨૮ ઓગસ્ટ, શુક્રવારે સવારે ૦૭-૪૬ થી ૯.૨૬ દરમિયાન લાભ ચોઘડિયા અને શુક્રની હોરામાં રાખડી બાંધવી શ્રેષ્ઠ છે. આ સમયગાળો પૂર્ણિમા સમાપ્ત થાય તે પહેલાનો છે, જે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાનું પ્રતીક છે. કેસરી અને પીળા રંગના ધાગાનો ઉપયોગ વધુ લાભદાયી છે, કારણ કે આ રંગો સૂર્ય અને ગુરુ સાથે સંકળાયેલા છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે.