સુરતમાં શેઠની સ્કોર્પિયોએ બાઈક સવારને કચડી નાખતા ૨૨ વર્ષીય યુવકની ધરપકડ, RTO માં લાયસન્સ સસ્પેન્ડ કરવા જાણ કરાશે.
Published on: 29th July, 2025
સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર સ્કોર્પિયો કારે બાઈકસવાર બે ને ટક્કર મારતા એકનું મોત થયું. પોલીસે ૨૨ વર્ષીય કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપી શેઠની સ્કોર્પિયો લઈને જતો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. જહાંગીરપુરા પોલીસ RTO માં લાયસન્સ સસ્પેન્ડ કરવાની જાણ કરશે. આ સાથે કારના કાળા કાચને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે.

Published on: July 29, 2025