ગુજરાત WEATHER NEWS: આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યના ચાર ઝોનમાં મેઘરાજાની સેન્ચુરી.
ગુજરાત WEATHER NEWS: આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યના ચાર ઝોનમાં મેઘરાજાની સેન્ચુરી.
Published on: 09th September, 2025

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી તારાજી જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આજે વરસાદનું જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો 106 ટકા વરસાદ વરસી ગયો છે. 127 ડેમ HIGH alert પર છે.