પાટણમાં જળબંબાકાર: ૪ ઇંચ વરસાદથી માહી સોસાયટીમાં પાણી. Patan Municipal Corporationની ટીમ દ્વારા pumping station ચાલુ કરવામાં આવ્યું.
Published on: 28th July, 2025
પાટણ શહેરમાં ૪ ઇંચ વરસાદથી માહી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. Navjivan ચોકડી, ST ડેપો, ચિત્રકૂટ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. પાલિકાની ટીમે pumping machine ગોઠવ્યું, અને કોર્પોરેટરોએ મુલાકાત લીધી. આગાહીને ધ્યાને રાખી ફાયર વિભાગની ટીમ તૈયાર છે. Railway નાળા બ્લોક થતા વાહન ચાલકોને ૪ KMનો ફેરો પડ્યો.

Published on: July 28, 2025