રાધનપુર કોર્ટનો ચુકાદો: મુજપુરના પાંચ આરોપીઓને ખૂનની કોશિશમાં પાંચ વર્ષની કેદ અને રૂ. 25,600નો દંડ.
રાધનપુર કોર્ટનો ચુકાદો: મુજપુરના પાંચ આરોપીઓને ખૂનની કોશિશમાં પાંચ વર્ષની કેદ અને રૂ. 25,600નો દંડ.
Published on: 29th July, 2025

રાધનપુર કોર્ટે મુજપુરના પાંચ આરોપીઓને ખૂનની કોશિશના કેસમાં પાંચ વર્ષની કેદ અને કુલ રૂ. 25,600નો દંડ ફટકાર્યો. જજ આર. આર. ચૌધરીએ IPC કલમો હેઠળ સજા સંભળાવી. આ કેસ 7 ડિસેમ્બર, 2011ના રોજ બન્યો હતો, જેમાં નિઝામખાન ખોખર પર હુમલો કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ શંકરભાઈ કે. પટેલે રજૂઆતો કરી હતી.