સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી.
સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી.
Published on: 06th November, 2025

સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટના રહેણાંક મકાનમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી. ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. ટાવર ચોકમાં દુકાન ધરાવતા વેપારીએ રહેણાંક મકાનમાં માલનો સંગ્રહ કર્યો હતો.