આદ્રીથી મૂળદ્વારકા 40 km કેનાલનો ખેડૂતો દ્વારા વિરોધ: જમીન સંપાદન મુદ્દે પાઈપલાઈન મૂકવાની માગ, 156 કરોડનો પ્રોજેક્ટ અટક્યો.
આદ્રીથી મૂળદ્વારકા 40 km કેનાલનો ખેડૂતો દ્વારા વિરોધ: જમીન સંપાદન મુદ્દે પાઈપલાઈન મૂકવાની માગ, 156 કરોડનો પ્રોજેક્ટ અટક્યો.
Published on: 03rd August, 2025

ગીર સોમનાથમાં આદ્રીથી મૂળદ્વારકા સુધીની 40 km કેનાલનો ખેડૂતોએ વિરોધ કર્યો છે, કારણ કે ફળદ્રુપ જમીન સંપાદિત થશે. ખેડૂતો Costal વિસ્તારમાંથી પાઈપલાઈન મૂકવાની માંગ કરે છે. પ્રોજેક્ટ માટે 5 પથરેખા નક્કી કરાઈ હતી. 156 કરોડના આ પ્રોજેક્ટ 2021થી મંજુર થયો છે, પરંતુ ખેડૂતોના વિરોધને લીધે કામગીરી અટકી છે.