પાટણમાં વીજ ડીપીમાં ધડાકો: શ્રમજીવી સોસાયટીમાં ભયનો માહોલ.
Published on: 28th July, 2025
પાટણની શ્રમજીવી સોસાયટી પાસે 11 કેવી અને LT લાઈનની DPમાં ધડાકો થતા ભય ફેલાયો. વરસાદના કારણે LT લાઈનના કેબલમાં પાણી ભરાતા ફાયર થયો, વીજ પુરવઠો ખોરવાયો. DPમાંથી આગ નીકળતી દેખાઈ. વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક અસરથી વાયર બદલીને બે કલાકમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કર્યો.

Published on: July 28, 2025