વલસાડના Eversun ટાવરમાં સમાધાન બેઠકમાં મારામારી: બે પરિવારો વચ્ચે ધિંગાણું થતા બંને પક્ષે ફરિયાદ નોંધાઈ.
વલસાડના Eversun ટાવરમાં સમાધાન બેઠકમાં મારામારી: બે પરિવારો વચ્ચે ધિંગાણું થતા બંને પક્ષે ફરિયાદ નોંધાઈ.
Published on: 13th March, 2026

વલસાડના બંદર રોડ પરના Eversun ટાવરમાં સમાધાન બેઠક મારામારીમાં પરિણમી. જૂના વિવાદના સમાધાન માટે બોલાવેલ બેઠકમાં બોલાચાલી થતા મારામારી થઈ, જેમાં બંને પક્ષે ઈજાઓ થઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા અને સામસામી ફરિયાદ નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.