LPG અછત વચ્ચે સાઇબર ઠગાઈથી સાવધાન
LPG અછત વચ્ચે સાઇબર ઠગાઈથી સાવધાન
Published on: 13th March, 2026

ગેસ સિલિન્ડર બુકિંગના નામે સાઇબર ઠગ સક્રિય છે. નકલી વેબસાઈટ, એપથી છેતરે છે, ગેસ એજન્સીના નામે ફોન કરી એડવાન્સ પેમેન્ટ માંગે છે. WhatsApp અને SMS દ્વારા નકલી લિંક મોકલી બેંક ડિટેલ્સ મેળવે છે. ઓફિશિયલ વેબસાઈટ પરથી જ બુકિંગ કરો અને અજાણી લિંકથી દૂર રહો.