સુરત પાલિકા: ઉધના ઝોનમાં ડ્રેનેજ કામગીરીમાં ક્ષતિ બદલ અધિકારીઓનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો.
Published on: 29th July, 2025
Surat Corporationના ઉધના ઝોનમાં ડ્રેનેજ જોડાણથી વંચિત પરિવારોની ફરિયાદ બાદ, ડ્રેનેજ કમિટીની બેઠકમાં નબળી કામગીરી બદલ અધિકારીઓનો ઉધડો લેવાયો. 50થી વધુ સોસાયટીઓમાં તાત્કાલિક ડ્રેનેજ સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ. ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણાના રંગ અલગ કરવા પણ જણાવાયું.

Published on: July 29, 2025