ડીસાના લુણપુરના શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું: ફરિયાદ.
Published on: 28th July, 2025
સરસ્વતી તાલુકાની 21 વર્ષીય યુવતીને ડીસાના લુણપુરના પ્રહલાદજી સોલંકીએ લગ્નની લાલચ આપી, જુદા જુદા સ્થળોએ લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. આરોપીએ બોર બનાવવાના કામ દરમિયાન યુવતી સાથે સંપર્ક કેળવ્યો અને પછી ધમકી આપીને તેમજ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું. યુવતી ગુમ થતા પિતાએ અરજી કરી અને પોલીસે ફરિયાદ નોંધી.

Published on: July 28, 2025