ગ્રામસભામાં KAVERI SUGAR ચાલુ કરવાની માંગ: જરૂર પડ્યે ઘરબાર ખાલી કરી જમીનમાં ઢોર-ઢાંખર સાથે ધામો નાખવાની ચીમકી.
ગ્રામસભામાં KAVERI SUGAR ચાલુ કરવાની માંગ: જરૂર પડ્યે ઘરબાર ખાલી કરી જમીનમાં ઢોર-ઢાંખર સાથે ધામો નાખવાની ચીમકી.
Published on: 06th November, 2025

સાદડવેલ ગામે ગ્રામસભામાં KAVERI SUGAR ચાલુ કરવાની માંગ ઉઠી, અન્ય કંપનીને પરવાનગી ન આપવાની ચીમકી અપાઈ. KAVERI SUGAR સિવાય કંઇ ખપે તેમ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જરૂર પડ્યે ઘર બંધ કરી જમીનમાં ઢોર ઢાંખર સાથે ધામો નાંખવાની તૈયારી દર્શાવી હતી.