રાજકોટ BJP ગ્રૂપમાં જ્ઞાતિ આધારિત પોસ્ટ ડિલીટ થતા વિવાદ: શહેર BJP પ્રમુખ સુધી ફરિયાદ.
રાજકોટ BJP ગ્રૂપમાં જ્ઞાતિ આધારિત પોસ્ટ ડિલીટ થતા વિવાદ: શહેર BJP પ્રમુખ સુધી ફરિયાદ.
Published on: 28th July, 2025

Rajkot BJP વોટ્સએપ ગ્રૂપમાં અમુક જ્ઞાતિની પોસ્ટ ડિલીટ થતા વિવાદ થયો. વોર્ડ નં.16ના આગેવાને કારગિલ વિજય દિવસની પોસ્ટ ડિલીટ કરી હતી. યોગેન્દ્રસિંહે જ્ઞાતિવાદી માનસિકતાનો આરોપ લગાવ્યો. વિવાદ વધતા રમેશભાઈ ઉંધાડ ગ્રૂપમાંથી નીકળી ગયા. હવે શહેર BJP પ્રમુખ માધવ દવે Ramesh Undhad સામે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.