રાજકોટમાં બાઇકસવાર સમડીએ પ્રૌઢાના ગળામાંથી રૂ.1.5 લાખનો GOLD CHAIN આંચકી લીધો, પોલીસ તપાસ ચાલુ.
Published on: 28th July, 2025

રાજકોટના મવડી હેડક્વાર્ટર નજીક વસંત વાટિકા ચોક પાસે પ્રૌઢા શાકભાજી ખરીદવા ગયા ત્યારે બાઇકસવાર શખ્સે રૂ.1.5 લાખની કિંમતનો GOLD CHAIN ઝૂંટવી ફરાર થઈ ગયો. પોલીસ CCTV ફૂટેજ દ્વારા સમડીને પકડવા તપાસ કરી રહી છે. પ્રૌઢાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.