હીટ એન્ડ રન: મુલસણ ગામના બાઇકચાલકનું ગાડીની ટક્કરથી મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજા.
Published on: 28th July, 2025

મહેસાણાના મુલસણ નજીક હીટ એન્ડ રનની ઘટના બની, જેમાં ગાડીચાલકે બાઇકને ટક્કર મારીને ચાલકને કચડી નાખ્યો. અકસ્માતમાં બાઇકચાલકનું મોત થયું, જ્યારે તેમના સંબંધીને ગંભીર ઇજા થઈ. અંબાલાલ દંતાણી તેમના સંબંધી સાથે કુકસ ગામેથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની. Police સ્ટેશનમાં અજાણ્યા ગાડીચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.