ઝઘડીયા GIDCમાં વેલ્સપન કંપનીમાં કલર કામદારનું પ્લેટફોર્મ પરથી પડવાથી મોત, પોલીસ તપાસ શરૂ.
Published on: 29th July, 2025
ઝઘડીયા GIDCમાં વેલ્સપન કંપનીમાં કલર કામ કરતા યુવકનું પ્લેટફોર્મ પરથી પડી જતાં સારવાર દરમિયાન મોત થયું. મૃતક રમિતકુમાર વસાવા ગુન્દિયા ગામનો રહેવાસી હતો. અકસ્માત બાદ તેને અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. GIDCમાં વારંવાર થતા ઔદ્યોગિક અકસ્માતોને કારણે સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા બેદરકાર કંપનીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Published on: July 29, 2025