ભરૂચ: ભૃગુઋષિ બ્રિજ નીચે યુવકને લાકડીથી માર માર્યો, વીડિઓ VIRAL.
Published on: 04th August, 2025
ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ VIRAL થયો છે, જેનાથી ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવાનો એક યુવાનને લાકડી અને ઢીકાપાટુથી માર મારી રહ્યા છે. આરોપીઓએ પોલીસના ડર વિના જાહેરમાં કૃત્ય કર્યું. પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે અને મારામારીનું કારણ શોધી કાયદેસરની કાર્યવાહી કરશે.

Published on: August 04, 2025