રાજકોટ: માતા-પુત્રીની ન્યાય માટે પોકાર! પિતાના સગા ભાઈએ મિલકત માટે હુમલો કર્યો.
રાજકોટ: માતા-પુત્રીની ન્યાય માટે પોકાર! પિતાના સગા ભાઈએ મિલકત માટે હુમલો કર્યો.
Published on: 04th August, 2025

રાજકોટમાં BJP નેતા પર યુવતીનો આક્ષેપ: જસદણ પ્રભારી દિનેશ અમૃતિયા પર પિતાની મિલકત પચાવી પાડવાનો આરોપ. મુંબઈની દીકરીએ રાજકોટ પોલીસ પર ફરિયાદ ન લેવાનો આક્ષેપ કર્યો. મિલકત માટે દાદાગીરી અને હુમલો, માતા-પુત્રીને પરેશાન કરાય છે. પટેલ સમાજની દીકરીની મદદ માટે અપીલ, CCTV ફૂટેજ પણ જાહેર કરાયા છે.