ફરિયાદ: મલાણા સોસા.માંથી બાઇકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ.
Published on: 28th July, 2025

પાલનપુરના મલાણાની સોસાયટીમાંથી બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ. CCTVમાં આ હરકત કેદ થઈ. પરમેશ્વર રેસીડેન્સીમાંથી તસ્કરોએ ચાર બાઇકની ચોરી કરી, જેમાં બે બાઇક સોસાયટીમાં જ મુકી દીધા. એક બાઇક મલાણા ચાર રસ્તા નજીક મુકી દીધુ હત. અને એક બાઇક લઇ ફરાર થઇ ગયા હતા. CCTV કેમેરામાં બે શખ્સો કેદ થયા.